South Gujarat

અંક્લેશ્વર ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા સૌ પુસ્તક પ્રેમી બાળકો માટે બુક રીવ્યુનું કરાયું આયોજન:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

અંક્લેશ્વર ખાતે જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા સૌ પુસ્તક પ્રેમી બાળકો માટે બુક રીવ્યુનું કરાયું આયોજન:

સર્જન વસાવા, અંકલેશ્વર: જુનિયર બુક લવર્સ ફોરમ દ્વારા સૌ પુસ્તક પ્રેમી બાળકો માટે બુક રીવ્યુ નું આયોજન તારીખ 28/2/2025 ના રોજ યુ.પી.એલ. લાઇબ્રેરીમાં કરવામાં આવેલ હતું. જેમાં અંક્લેશ્વર જીઆઇડીસી ની વિવિધ શાળાના પુસ્તક પ્રેમી બાળકો આવેલ અને બુક રીવ્યુ આપવામાં આવ્યો હતો, જેમાં શ્રી ગટુ વિદ્યાલયની ધોરણ ૮ ની અંગ્રેજી માધ્યમ ની વિદ્યાર્થીની રેવતી પાટીલે ડો. એ.પી.જે. અબ્દુલ કલામ દ્વારા લખાયેલ પુસ્તક ” Forge your Future”પુસ્તક પર ખૂબ જ સુંદર રીતે બુક રીવ્યુ આપેલ જે સંદર્ભમાં સુધાબેન વડગામા કોકીલાબેન પંડ્યા અને સાવિત્રી સુંદરમ દ્વારા વિદ્યાર્થી ઓને વાંચન પ્રત્યે રસ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button