South Gujarat

ખોડદા ગામમાં NASSCOM FOUNDATION દ્વારા બે દિવસનો Digital literacy નો કાર્યક્રમ યોજાયો:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ

ખોડદા ગામમાં NASSCOM FOUNDATION દ્વારા બે દિવસનો Digital literacy નો કાર્યક્રમ યોજાયો:

ગ્રામીણ ટુડે ન્યુઝ,નિઝર: નિઝર તાલુકા નાં ખોડદા ગામમાં NASSCOM FOUNDATION નાં માસ્ટર ટ્રેનર દ્વારા તારીખ 24/2/2025 અને 25/02/2025 બે દિવસ માટે Digital literacy વિષય પર કાર્યક્રમ  યોજાયો હતો. જેમાં માસ્ટર ટ્રેનર વસાવા સાયસીંગભાઈ અને વસાવા પ્રેમલભાઈ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં nasscom faundation નાં કર્મચારી સંજયભાઈ રાણા (મેનેજર),મહેશભાઈ વાઘેલા ( પ્રોજેક્ટ ફિલ્ડ ઓફિસર)ની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ અંતર્ગત મુખ્ય મહેમાન તરીકે ગામનાં સરપંચશ્રી જીતેન્દ્રભાઈ પાડવી અને તલાટી કમ મંત્રીશ્રી વિરલભાઈ ચૌધરી હાજર રહ્યાં હતા.

આ કાર્યક્રમમાં ખોડદા ગામનાં આંગણવાડી વર્કર, સખીમંડળનાં બહેનો, નવલપુર ગામનાં સખીમંડળ બેનો ગામનાં વડીલો, બહેનો, યુવાવર્ગ તેમજ nasscom faoundation નાં DA ( digital ambessador)  હાજર રહી તાલીમ લીધી હતી.

આ કાર્યક્રમ માં ડિજિટલ સાધનો, મોબાઈલ ની મૂળભૂત બાબતો, e- commerce ની aap વિશે, e – governance portal, cyber crime, cyber froud, cyber security, online payment, online education ની aaps, microsoft office, ખેડૂતો માટે ની ઓનલાઇન aaplication જેવી કે e-nam, i khedut portal, government scheme, my scheme, social media aaps વગેરે ની માહિતી આપવામાં આવી હતી. કાર્યક્રમ સૌના સહકાર થી સફળ રહ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button