Agricultural

વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થતા વાવેતરની મૌસમ પુરજોશમાં ૧૭ ટકા જમીનમાં વાવણી પૂર્ણ:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યુઝ, 24×7 વેબ પોર્ટલ: 

વડોદરા જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થતા વાવેતર ની મૌસમ પુરજોશમાં: ખેતીવાડી વિભાગની માહિતી મુજબ કુલ  ૧૭ ટકા જમીનમાં વાવણી પૂર્ણ:

મૌનસૂન: ગાયકવાડી નગરી  વડોદરા  જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિ ક્ષેત્રમાં આવે મહેનતની મોસમ આવી છે જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યો છે કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઈ ચૂકી છે હજુ પણ ચાલુ મૌસમનું  વાવણી કાર્ય ચાલી રહ્યું છે,  સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજા ના આશીર્વાદ સાથે જમીનમાં વાવણીઓ  કરી રહ્યા છે,  વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓને ધ્યાનમાં રાખતા કુલ વાવેતર વિસ્તાર 2,45,978 સામે અત્યાર સુધીમાં 42,627 હેક્ટર જમીનમાં વાવણી થઈ ચૂકી છે તાલુકામાં 298 હેકટર જમીનમાં ખરીફ પાકના વાવણી થઈ ચૂકી છે, વડોદરા શહેર જિલ્લાના તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થવાના કારણે કૃષિ ક્ષેત્રમાં હવે  મહેનતની  મૌસમ આવી છે, જિલ્લામાં હાલમાં વાવણી કાર્ય પૂરજોશમાં ચાલી રહ્યો છે, કુલ વાવેતર વિસ્તારના 17 ટકા જેટલા ક્ષેત્રમાં વાવણી થઈ ચૂકી છે હજુ પણ વાવણી કાર્ય ચાલી રહ્યું છે સારો વરસાદ થવાની રાહ જોતા ખેડૂતો મેઘરાજા ના આશીર્વાદ સાથે જમીનમાં વાવણી કાર્ય શરુ  કરી ધીધુ  છે,  વડોદરા જિલ્લામાં છેલ્લા ત્રણ વર્ષના સરેરાશ આંકડાઓ તરફ  ધ્યાન આપતાં જોઈએ તો  કુલ વાવેતર વિસ્તાર 2,45,978 સામે અત્યાર સુધીમાં 42,627 હેક્ટર જમીનમાં વાવણી થઈ ચૂકી છે,  તાલુકા દીઠ સરેરાસ  298 હેકટર જમીનમાં ખરીફ પાકના વાવણીઓ  થઈ ચૂકી છે. ચાલુ વર્ષનાં મોનસૂન નો સારો વરસાદ થવાની રાહ જોતા જગતના તાત એવા ખેડૂતો  મેઘરાજા ના આશીર્વાદ સાથે  જમીનો માં વાવણીઓ  કરી રહ્યા છે.  

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button