South Gujarat

સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇન સેવા:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાયબર ગુનાઓ અટકાવવા સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇન સેવા:

સુરત શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસની વિવિધ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અનુરોધ

સુરત: શહેરમાં સાયબર ક્રાઇમ ઘટે અને શહેરીજનો સાયબર ફ્રોડનો ભોગ ન બને એ માટે સુરત શહેર પોલીસ દ્વારા વિવિધ હેલ્પલાઇન શરૂ છે. શહેરીજનોની મદદ માટે, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા લોકો માટે તેમજ આ સંદર્ભે મદદ અને માર્ગદર્શન માટે સંપર્ક નંબરો પર સંપર્ક સાધી શકે એ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન (મો.7069052555), સાયબર ક્રાઇમ પોલીસ હેલ્પલાઇન નં.(8160852285), સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન લેન્ડલાઇન નં. (0261-2653510) અને સુરત સાયબર મિત્ર ચેટ બોટ વોટ્સએપ નં.(9328523417) વડે મદદ મેળવી શકાય છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button