બિયોન્ડ ધ રનવે: Godrej L ‘Affaire અને ધી લેબલ લાઇફ દ્વારા થિયેટ્રિકલ ફેશન શોકેસની રજૂઆત
“ફેશન એટલે બહિષ્કાર કરવો તેવો થવો જોઇએ નહી,” :- મલાઇકા અરોરા

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
બિયોન્ડ ધ રનવે: Godrej L ‘Affaire અને ધી લેબલ લાઇફ દ્વારા થિયેટ્રિકલ ફેશન શોકેસની રજૂઆત
“ફેશન એટલે બહિષ્કાર કરવો તેવો થવો જોઇએ નહી,” :- મલાઇકા અરોરા
ગ્રામીણ ટુડે ન્યુઝ: ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ અને એસોસિયેટ કંપનીઓ દ્વારા ખાસ રચના કરાયેલ અજમાયશી લક્ઝરી લાઇફસ્ટાઇલ પ્લેટફોર્મે ફેશનની રજૂઆત પરત્વે વિશિષ્ટ અભિગમ અપનાવ્યો હતો. ભૂલી ન શકાય તેવો અનુભવનું સર્જન કરવા માટે ધી લેબલ લાઇફ સાથે સહયોગ સાધતા તે તમારો નિયત રનવે ન હતો પરંતુ એક પ્રકારે અલગ પ્રકારની થિયેટ્રિકલ રચના હતી જેણે ધી લેબલ લાઇફના AMથી લઇને PM કલેક્શનને પ્રત્યેકમાં પડઘો પાડે તેમ રજૂઆત કરી હતી.
આ તરબોળ અનુભવનો પડઘો દરેકમા જોવા મળ્યો હતો, જેમાં કલેક્શનની સર્વતોમુખીતા આકર્ષક પ્રદર્શન દ્વારા રજૂ કરવામાં આવી હતી. મોડેલ્સે સવારની ઉતાવળના કેઝ્યૂઅલ પહેરવેશથી લઇને રાત્રિની પાર્ટી રેડી દેખાવને દર્શાવ્યા હતા, તેની સાથે આઉટડોર અને પર્યટન વસ્ત્રોમાં સરળ વણાટકામને પણ દર્શાવ્યું હતુ – જે કલેક્શનની વિવિધ રેન્જ અને પ્રત્યેક સ્ટાઇલની પસંદગીને સશક્ત કરવાની ક્ષમતાનું પ્રમાણ છે.
ગોદરેજના વ્યાવસાયિક સ્ટાઇલિસ્ટોએ મોડેલ્સ તેમની સંપૂર્ણ શ્રેષ્ઠતા દર્શાવે તે સુનિશ્ચિત કર્યુ હતું, ત્યારે તેમની હેરસ્ટાઇલ્સ એકંદરે દેખાવમાં વધારો કરતી હતી અને ચોક્કસ થીમને લગતી રજૂઆત સમગ્ર શોમાં અલગથી તરી આવ્યા હતા.
આ શોનો મુખ્ય અંશ વૈવિધ્યતા હતો. ધી લેબલ લાઇફે સમાવેશીતા પર મજબૂત વલણ દર્શાવ્યુ હતું, જેમાં ડાઉન સિંડ્રોમ સાથેની મોડેલ્સ, પ્લસ-સાઇઝ મોડેલ્સ અને વિવિધ ધર્મોની મોડેલ્સનો સમાવેશ કરાયો હતો. “ફેશન એટલે બહિષ્કાર કરવો તેવો થવો જોઇએ નહી,” એમ કહેતા ધી લેબલ લાઇફના સ્ટાઇલ સંપાદક મલાઇકા અરોરા ઉમેરે છે કે “ધી લેબલ લાઇફ એટલે મહિલાઓ દ્વારા મહિલાઓને સેવા પૂરી પાડવી. અમે માનીએ છે કે સ્વ-અભિવ્યક્તિનું સ્વરૂપ છે અને તે દરેક માટે છે. અમારું સાઇઝ-ઇન્ક્લુસિવ કલેક્શન્સ મહિલાઓને તમામ પૃષ્ઠભૂમિ (પરિસ્થિતિ) માટે સશક્ત બનાવે છે જેથી તેઓ વિશિષ્ટ સુંદરતાને અપનાવી શકે. જ્યારે મહિલા તેના વસ્ત્રોમાં આત્મવિશ્વાસ ધરાવે છે ત્યારે તેણી પોતાની જાતને આત્મવિશ્વાસથી ભરપૂર સમજે છે, તેમજ વિશ્વનો સામનો કરવા તૈયાર થઇ જાય છે.”
આ ભપકાદાર વાતાવરણમાં વસુંધરા દ્વારા સ્ટેજ પર લાઇવ મ્યુઝિક પ્રદર્શનનો ઉમેરો કરવામાં આવ્યો હતો. તેણીના સંગીતે સંપૂર્ણ રીતે ઉર્જામાં વધારો કર્યો હતો, જેના કારણે હાજર રહેલા પ્રત્યેક લોકો તે તરબોળ અનુભવ બની રહ્યો હતો.
ધી લેબલ લાઇફ કલેક્શનને અત્યંત ખાસ બનાવે તેવી અનેક ચીજોમાંની એક ચીજ તેની પોષણક્ષમતા છે. આ બ્રાન્ડ બાઇ-ફેશન ફક્ત ઊંચી કિંમત જ ધરાવતી નથી તે સાબિત કરે છે.
ફેશન શોની પ્રશંસા કરતા ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ લિમીટેડ એન્ડ એસોસિયેટ કંપનીઝના એક્ઝિક્યુટીવ બ્રાન્ડ ડિરેક્ટર અને ચિફ બ્રાન્ડ ઓફિસર તાન્યા દુબાશએ જણાવ્યું હતુ કે “Godrej L’Affaire અને ધી લેબલ લાઇફ વચ્ચેનો આ સહયોગ નવીનતા અને સમાવેશીતાના અમારી વિભાજિત પ્રતિબદ્ધતાનું દ્રષ્ટાંત આપે છે. ધી લેબલ લાઇફના સર્વતોમુખી કલેક્શનને એવા સર્જનાત્મક અને વ્યસ્ત માર્ગે નિદર્શન કરતા, અમે ફક્ત ફેશનની ઉજવણી કરીએ છીએ એટલુ જ નહી, મહિલાઓને તેમની વ્યક્તિગતતા અપનાવવા અને તેમની જિંદગીના દરેક તબક્કામાં આત્મવિશ્વાસનો અનુભવ કરવા માટે અપનાવવા માટે સશક્ત બનાવે છે.”
Godrej L’Affaire અને ધી લેબલ લાઇફ વચ્ચેનું આ વિશિષ્ટ કલેક્શન એક પ્રચંડ સફળતા હતી. તેણે વૈવિધ્યતામાં સર્વશ્રેષ્ઠતા દર્શાવી હતી, સર્જનાત્મક રીતે સર્વતોમુખી કલેક્શનનુ નિદર્શન કર્યુ હતુ અને તેની સાથે ફેશનને ઉપભોગ્ય પણ બનાવી હતી.