Exclusive Visit
ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક :

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ
ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે પ્રિયંકાબેન ભોયેની નિમણુંક :
પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા: ડાંગ જિલ્લાના મુળ ગાઠવી ગામના વતની શ્રીમતી પ્રિયંકાબેન બી.ભોયેની ડાંગ જિલ્લાના યોગ કો-ઓર્ડીનેટર તરીકે નિયુકતિ કરવામા આવી છે.
શ્રીમતી ભોયે આ અગાઉ ગણિત વિષયના શિક્ષિકા તરીકે ડાંગ તેમજ દાદરા નગર હવેલીની સરકારી માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા રખોલી ફરજ બજાવી ચૂક્યા છે. જિલ્લા કો-ઓર્ડીનેટર તરીકે નિમણુંક થતા ગ્રામજનોએ તેમને અભિનંદન પાઠવ્યા હતા.