South Gujarat

ડાંગમાં ઈ-લર્નિંગ પ્લેટફોર્મ અન્વયે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મિટિંગ યોજાઈ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં ઈ-લર્નિંગ પ્લેટફોર્મ અન્વયે જિલ્લા શિક્ષણ અધિકારી સાથે મિટિંગ યોજાઈ:

રામુભાઇ માહાલા, ડાંગ: તા. 27/8/24ના રોજ ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી અને જિ. પ્રા. શિક્ષણાધિકારી શ્રીજિજ્ઞેશ ત્રિવેદી સાથે Shilpmis technologies. PVT. Ltd. સુરતના મેલઝો- Melzo. Com. (ઈ-લનિંગ પ્લેટફોર્મ) સીઈઓ શ્રી હાર્દિક દેસાઈ અને તેમની ટીમ સમન્વય સાથી ડો. આચાર્ય શ્રી સુરેશ આવૈયા, આચાર્ય અલ્પેશ પટેલ. ડાંગના નિવૃત્ત ગ્રંથપાલ શ્રી દત્તાત્રેય મોરે તથા ટેકનિશિયન સોમનાથની ઉપસ્થિતિમાં મીટીંગ નુ આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં કંપની તરફથી Melzo. Com. (ઈ-લનિંગ પ્લેટફોર્મ- 3D થી 5D) 3 વર્ષ માટે વિના મૂલ્યે અને સેવાકીય ભાવથી ડાંગની કુલ પ્રા. માધ્યમિક, ઉચ્ચત્તર માધ્યમિક શાળા ઓ પે્કી કુલ 480 પ્રાથમિક અને 68 માધ્યમિક અને ઉ.માધ્યમિક શાળાઓમાં ધો. 1 થી 12 નો (આર્ટસ કોમર્સ સાયન્સ) અભ્યાસ એપ્લિકેશન સોફ્ટવેર અપલોડ કરી. વિધાર્થી સહિત તમામને ટેનિંગ આપવામાં આવશે જેથી શિક્ષક અને વિધાર્થીની કાર્યક્ષમતા વધશે. વિધાર્થીઓનું અને પ્રોજેક્ટ સાથે જોડાયેલ શાળાઓનું પણ પરિણામે વધશે તેવી ખાત્રી આપી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button