Crime

સાગબારા-ડેડીયાપાડા હાઇવે પર થયેલા અકસ્માતમાં નરોડા અમદાવાદના વ્યક્તિનું મોત:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

સાગબારા-ડેડીયાપાડા હાઇવે પર થયેલા અકસ્માતમાં નરોડા અમદાવાદના વ્યક્તિનું મોત:

સર્જન વસાવા, ડેડિયાપાડા: નર્મદા જિલ્લાના સાગબારા- દેડિયાપાડા માર્ગ પર થયેલા અકસ્માતમાં અમદાવાદના વ્યક્તિનું મોત થયું છે.

મળતી માહિતી અનુસાર સાગબારા. દેડિયાપાડા માર્ગ ગતરોજ એક હાઇવા ટ્રક નંબર GJ-16-AW-3708 ના ચાલક કમલેશભાઇ રવિલાલ વસાવા રહે. રામપરા તા.વાલીયા જી.ભરૂચ નાઓએ પોતાના કબ્જામાંનો હાઇવા ટ્રક બેદરકારીથી હંકારી અચાનક બ્રેક મારી દેતા તેની પાછળથી આવતી હોંડા કંપનીની એચ.પી.સાઈન મોટર સાયકલ રજીસ્ટ્રેશન નંબર GJ-01-VJ-7748 ના ચાલક હેમંત ભીખા સોની ઉ.વ.૪૧ રહે.૧૩-૧-૨, શીતલપાર્ક ગુજરાતી શાળા પાછળ સૈજપુર બૌધા નરોડા અમદાવાદ શહેર નાઓની મોટર સાયકલ આ હાઇવા ટ્રક નંબર GJ-16-AW-3708 ની પાછળના ભાગે અથડાઇ જવાથી તેમને ગંભીર ઇજાઓ થવાથી સારવાર દરમ્યાન તેમનું મોત થતા સાગબારા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button