Agricultural

ડાંગમાં વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં લેવાની થતી કાળજી અંગે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શિકા જારી કરી:

શ્રોત: ગ્રામીણ ટુડે ન્યૂઝ 24×7 વેબ પોર્ટલ

ડાંગમાં વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં લેવાની થતી કાળજી અંગે ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા માર્ગદર્શિકા જારી કરી:

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ડાંગ જિલ્લામાં વાતાવરણ બદલાતા ડાંગર પાકમાં ચૂસીયા પ્રકારની ગંદી બગ અને બ્રાઉન પ્લાન્ટ હોપર(ભૂરા કાસિયાના ચૂસીયા પ્રકારની જીવાતોનો ઉપદ્રવ જોવા મળેલ છે.

જે અન્વયે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી ડાંગ દ્રારા ખેડૂતોને ચૂસીયા પ્રકારની જીવાત નિયત્રણ માટે નીમ ઓઈલ ૧૫૦૦ પીપીએમ ૫ એમએલ કરતા વધારે પ્રતિ લીટર પાણીમાં ભેળવી પાક પર છંટકાવ કરવા તેમજ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોએ નીમાસ્ત્ર પ્રતિ એકર ૨૦૦ લીટર માત્રામાં ઉપયોગ કરવા અંગે એક અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button