Crime
સાપુતારા ઘાટમાર્ગનાં સાઈડમાં અજાણી વ્યક્તિની ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ
સાપુતારા ઘાટમાર્ગનાં સાઈડમાં અજાણી વ્યક્તિની ડી કમ્પોઝ હાલતમાં લાશ મળી
પ્રદીપ ગાંગુર્ડે,સાપુતારા: ડાંગ જિલ્લાના સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકમાં અજાણી ઈસમની ડી-કમ્પોઝ હાલતમાં લાશ હોવાની જાણ સાપુતારા પોલીસની ટીમને થતા પી.એસ.આઈ.એન.ઝેડ.ભોયા સહિત પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સાપુતારા પોલીસની ટીમે ડી-કમ્પોઝ હાલતમાં પડેલ લાશ કોની છે. અને ક્યાંથી આવી તે અંગેની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળેલ છે.