South Gujarat

વઘઈ આઈ.ટી.આઈ ખાતે ઓગસ્ટ-૨૦૨૫ પ્રવેશ સત્ર માટે તા.૩૦ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

વઘઈ આઈ.ટી.આઈ ખાતે ઓગસ્ટ-૨૦૨૫ પ્રવેશ સત્ર માટે તા.૩૦ જૂન સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે:

https://itiadmission.gujarat.gov.in દ્વારા ઓંલાઈન ફોર્મ સંસ્થા ખાતેથી વિનામુલ્યે ભરી શકાશે

પ્રદિપ ગાંગુર્ડે, સાપુતારા : ઔદ્યોગિક તાલીમ સંસ્થા – વઘઇ ખાતે ઓગસ્ટ -૨૦૨૫ના પ્રવેશ સત્રમાં પ્રથમ રાઉન્ડમાં સુઇંગ ટેકનોલોજી -૪૦, કોપા – ૭૨, ઈલેક્ટ્રિશિયન-૪૦, ફીટર-૨૦, મીકેનીક ડીઝલ- ૪૨, વેલ્ડર- ૨૦, વાયરમેન- ૨૦, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર- ૨૪, ટુ વ્હીલ ઓટો રીપેરર- ૪૦ અને કોસમેટોલોજી – ૨૪ મળી કુલ ૩૨૪ જેટલી બેઠકો ઉપર પ્રવેશ આપવામાં આવનાર છે.

પ્રથમ તબક્કા માટે ઓનલાઇન ફોર્મ તા.૩૦/૦૬/૨૦૨૫ સુધી ભરી શકાશે. સંસ્થા ખાતે વિના મૂલ્યે ફોર્મ ભરી આપવામાં આવશે. પ્રવેશ વાન્છુક ઉમેદવારો સંસ્થા ખાતેથી અથવા ઈન્ટરનેટના માધ્યમથી ઓનલાઈન પ્રવેશફોર્મ https://itiadmission.gujarat.gov.in ભરી શકશે. વધુ જાણકારી માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થા – વઘઇ, રેફરલ હોસ્પિટલ પાસે, તા.વઘઇ, જિ.ડાંગ – ૩૯૪૭૩૦ ની રૂબરૂ મુલાકાત લેવી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button