Education

એસ એસ માહલા કેમ્પસ ડાંગ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ 24×7 વેબ પોર્ટલ

એસ એસ માહલા કેમ્પસ ડાંગ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી

રામુ માહલા, ડાંગ: તારીખ 5-9-2024 નાં રોજ એસ.એસ. માહલા કેમ્પસમાં ડૉ. સર્વોપલ્લી રાધાકૃષ્ણની જન્મજયંતી નિમિત્તે શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. આજે દેશભરની તમામ શૈક્ષણીક સંસ્થાઓ જેવી કે વિશ્વ વિદ્યાલયો, કોલેજો, માધ્યમિક અને પ્રાથમિક શાળાઓમાં શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવે છે. જેના સંદર્ભે એસ.એસ.માહલા કેમ્પસમાં પણ શિક્ષકદિનની ઉજવણી કરવામાં આવી. જેમાં B.R.S, B.VOC IT, BSC NURSING, GNM-ANM જેવાં તમામ અભ્યાસક્રમના વિદ્યાર્થીઓએ એક દિવસ શિક્ષકની ભૂમિકા ભજવી હતી. અંતમાં તમામ વિદ્યાર્થીઓના અનુભવો લઈને શિક્ષકદિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button