Breaking News

તાપી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે શપથ ગ્રહણ:

શ્રોત: ગ્રામિણ ટુડે ન્યુઝ, તાપી કીર્તનકુમાર

તાપી જિલ્લાનાં ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે શપથ ગ્રહણ લેવામાં આવ્યા હતાં:

તાપી:   ૨૧ મે ના રોજ સમગ્ર દેશમાં “આતંકવાદ વિરોધી દિન” તરીકે મનાવવામાં આવે છે. જે સંદર્ભે આજે તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સંકલન સમીતીની બેઠકમાં કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.ડી.કાપડીયા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ પટેલ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતીમાં “આતંકવાદ વિરોધી દિન” નિમિત્તે શપથ ગ્રહણ કર્યાં હતા.

આ ઉપરાંત જિલ્લાની તમામ સરકારી કચેરીઓમાં આતંકવાદ વિરોધી દિન નિમિતે આતંકવાદ સામે લડવા, સામાજીક સદભાવના જાળવવા અને માનવ જીવન મૂલ્યોના ખતરાને પહોચી વળવા શપથ લેવામાં આવ્યા હતા.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button